Video: છઠ્ઠ પૂજાના અવસરે લાલુ પ્રસાદ યાદવ પરિવારજનોસાથે ડૉ. સિન્હાના ઘરે પહોંચ્યા

સોર્સ: gstv

બિહારમાં છઠ્ઠ મહાપર્વની ઉજવણી વચ્ચે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પુત્રી રોહિણી આચાર્ય સાથે ડૉ. સુરેન્દ્ર પ્રસાદ સિન્હાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. છઠ્ઠ પૂજાના પાવન અવસરે લાલુ પ્રસાદ યાદવે તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પરિવારના સભ્યો સાથે પર્વની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. લાલુ યાદવની સાથે તેમની પુત્રી રોહિણી આચાર્ય પણ જોવા મળ્યાં હતાં. છઠ્ઠ મહાપર્વને લઈને બિહારમાં ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત