VIDEO: કોવિંદે મુથરૈયારને શ્રદ્ધાંજલિ આપી
સોર્સ : gstv
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં સમ્રાટ પેરુમ્બિદુગુ મુથરૈયારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સમ્રાટ મુથરૈયારની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યો હતો. આ પ્રસંગે તેમણે તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો અને અન્ય મહાનુભાવોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી.

