VIDEO: દિલ્હી જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન, 10 ઓક્ટોબરના કાર્યક્રમ અંગે પોલીસને જાણકારી આપી
સોર્સ : gstv
દિલ્હીમાં ચૂંટણી અને મતદાર યાદીના મુદ્દાઓને લઈને કોકરોચ જનતા પાર્ટીએ આગામી ૧૦ ઓક્ટોબરના રોજ જંતર-મંતરમાં વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર પત્ર સુપરત કરીને આ અંગેની જાણકારી આપી છે...આ પ્રદર્શન મતોની ચોરી, ચૂંટણી હડપવી અને ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં જનરેશન ઝેડના યુવાનોનો સમાવેશ ન કરવા સામે દેશભરના યુવાનોના વિરોધ સ્વરૂપે યોજાશે....પોલીસે આ સૂચના સ્વીકારી છે અને પક્ષે કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે બાંહેધરી આપી છે.

