Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Jharkhand Chief Minister Hemant Soren held a huge road show in Howrah in West Bengal

VIDEO: પ. બંગાળમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને હાવડામાં વિશાળ રોડ શો યોજ્યો, TMCને જીતાડવા કરી અપીલ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પ્રચારના ધમધમાટ વચ્ચે આજે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને હાવડામાં એક વિશાળ રોડ શો યોજ્યો હતો. તેમણે હાવડા ઉત્તર બેઠકના તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ડો. રાણા ચેટર્જી ના સમર્થનમાં જનમેદનીને સંબોધિત કરી હતી. આ રોડ શો દરમિયાન હેમંત સોરેને ઈન્ડિયા ગઠબંધનની મજબૂતીનો સંદેશ આપતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે બંગાળની જનતાને મમતા બેનર્જીના હાથ મજબૂત કરવા અને TMCને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકો અને કાર્યકરોને કારણે હાવડાના માર્ગો પર ખેલા હોબેના નારા ગુંજી ઉઠ્યા હતા.

App Store