Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Investors meeting for Telecom Manufacturing Zone in Mumbai

VIDEO: મુંબઈમાં ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન માટે રોકાણકારોની બેઠક

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈ ખાતે કેન્દ્રીય કોમ્યુનિકેશન્સ અને નોર્થ ઈસ્ટર્ન રીજન ડેવલપમેન્ટ મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા તથા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ દ્વારા ગ્વાલિયર ખાતે સ્થપાનારી દેશની પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન માટે રોકાણકારોની એક વિશેષ બેઠક અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્વાલિયરમાં દેશના પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોનના શુભારંભ અને દિલ્હી ખાતેની પ્રાથમિક બેઠક બાદ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ટેકનોલોજી કંપનીઓ અને રોકાણકારોને આકર્ષવા માટે મુંબઈમાં આ રોકાણકાર સંમેલન યોજાયું હતું. આ પહેલનો મુખ્ય હેતુ ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સાથે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વેગ આપવાનો અને મોટું રોકાણ આકર્ષવાનો હતો 

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News