VIDEO: ગુમ માછીમાર શિજિનની શોધમાં આઈએનએસ કલ્પેની મુથલાપોઝી પહોંચ્યું
સોર્સ : gstv
કેરળના તિરુવનંતપુરમના બોટ અકસ્માત બાદ ગુમ થયેલા માછીમાર શિજિનની શોધ કામગીરીમાં જોડાવા માટે ભારતીય નૌસેનાનું જહાજ INS કલ્પેની મુથલાપોઝી પહોંચી ગયું છે. સત્તાવાળાઓ તરફથી સઘન શોધખોળ ચાલુ છે... કેરળના કોલ્લમ અને તિરુવનંતપુરમ જિલ્લામાં અલગ અલગ બોટ અકસ્માતો બાદ ગુમ થયેલા ત્રણ માછીમારોની શોધખોળમાં ભારતીય નૌકાદળ જોડાયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

