Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : In Bihar, ED conducted raids in fraud cases in the name of digital jobs

VIDEO: બિહારમાં ઈડીએ ડિજિટલ નોકરીના નામે છેતરપિંડી કેસમાં દરોડા પાડ્યા

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બિહારના મુંગેર જિલ્લામાં પાંચ સ્થળોએ દરોડા પાડ્યા. ખાનગી સંગીત કંપનીએ જમાલપુર અને આસપાસના વિસ્તારોમાં ડિજિટલ નોકરી અને રોકાણ બમણું કરવાના વચનથી છેતરપિંડી કર્યાના આરોપે આ કાર્યવાહી થઈ. PMLA હેઠળ તપાસ ચાલુ છે. રોકાણકારોને મહિને 2 લાખ 56  હજાર રૂપિયા રોકાણ કરીને વેબસાઇટ પર ૪ હજાર ૮૦૦ ઓડિયો-વીડિયો જોવા કહેવામાં આવતું હતું, જેથી 15 હજાર કમાણી થાય તેવી લાલચ આપવામાં આવી હતી.

App Store