VIDEO: જો પત્ની હાઉસવાઈફ બની શકે, તો પુરુષ હાઉસ હસબન્ડ કેમ નહિ: મદ્રાસ હાઈકોર્ટ
સોર્સ : gstv
મદ્રાસ હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું કે જેમ સ્ત્રીઓ ઘર સંભાળે છે, તેમ ગૃહપતિ હસબન્ડ-મેકર બનતા પુરુષોને પણ સમાજે સ્વીકારવા જોઈએ. આ અભિગમથી લગ્નસંસ્થા મજબૂત બનશે અને ભારતીય સંસ્કૃતિમાં પરિવારનું કેન્દ્રીય માળખું જળવાઈ રહેશે…પરિવાર અને લગ્ન સંસ્થાને ટકાવી રાખવા અદાલતે ભૂમિકાઓ બદલવા પર ભાર મૂક્યો છે. કોર્ટે. કારકિર્દીને પ્રાથમિકતા આપતી આધુનિક મહિલાઓ માટે લગ્ન હંમેશા પરસ્પર ફાયદાકારક ન પણ રહે. આઈટી ક્ષેત્રની વ્યાવસાયિકો લગ્નને વ્યવસાયિક વિકાસમાં અવરોધ માનીને અપરિણીત રહેવાનું પસંદ કરી રહી છે.

