Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "I was beaten up" Mamata Banerjee makes serious allegations after losing in her own stronghold

VIDEO: "મારી સાથે મારપીટ કરવામાં આવી" પોતાના જ ગઢમાં હાર્યા બાદ મમતા બેનર્જીએ લગાવ્યો ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પોતાના ગઢમાં હાર બાદ મમતા બેનર્જીએ રોષ વ્યક્ત કર્યો છે. તેમણે ભાજપ પર 100થી વધુ બેઠકો લૂંટવાનો અને ચૂંટણીમાં ગેરરીતિ આચરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે  ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે,મારી સાથે મારપીટ કરવામાં આવી. તેમણે દાવો કર્યો કે તેમને લાત મારીને સીસીટીવી કેમેરા બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમના કોઈપણ એજન્ટોને કાઉન્ટિંગ રૂમમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. તેમણે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. વિરોધ પક્ષે આક્ષેપોને ગંભીર ગણાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.  

App Store