Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Hotel fire in West Bengal's Birbhum, 7 killed

VIDEO: પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં આગ, 7 લોકોના મોત થયા

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના પ્રખ્યાત મંદિર નગર તારાપીઠ સવારે ચાર માળની હોટલમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે…ગ્રાઉન્ડ ફ્લોર પર સવારે સાડા 4 વાગ્યાની આસપાસ જ્યારે મહેમાનો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના ઘટી હતી. ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તમામ ઘાયલોને રામપુરહાટ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

App Store