Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Hospital flooded in just half an hour of rain in Lucknow

VIDEO: લખનઉમાં માત્ર અડધા કલાકના વરસાદમાં હોસ્પિટલમાં જળબંબાકાર

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના લખનઉમાં માત્ર અડધા કલાકના વરસાદ બાદ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સિવિલ હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાઈ ગયા. હોસ્પિટલના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાવાના કારણે અવરજવર પણ પ્રભાવિત થઈ. ટૂંકા સમયના વરસાદમાં જ પાણી ભરાતા ડ્રેનેજ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે. ભારે વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વચ્ચે તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News