video : કોલકાતામાં ધોધમાર વરસાદ, એરપોર્ટ પર પાણી ભરાયા
સોર્સ : GSTV
કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને કોલકાતા એરપોર્ટમાં રન-વે અને આસપાસના પરિસરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેથી ફ્લાઈટ સેવાઓ પર પણ અસર પડી શકે છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે, જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છ

