Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Haryana/ CM Nayab Singh Saini attended the Gaushala support program

VIDEO: હરિયાણા/ CM નાયબ સિંહ સૈનીએ ગૌશાળા સહાયતા કાર્યક્રમમાં આપી હાજરી, ગૌમાતાની સેવા અને રક્ષણાર્થે સહાય અર્પણ કરી

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ગૌશાળાઓના સહાયતા કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે ગૌમાતાની સેવા અને રક્ષણ માટે વિવિધ ગૌશાળાઓને ચેક વિતરણ કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગૌવંશના સંવર્ધન અને ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આર્થિક સહાય મળતા સંચાલકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

App Store