VIDEO: જનરેશન ઝેડ કે આલ્ફાને પશ્ચિમી ખ્યાલોથી ન જોવી જોઈએ: હિમંતા
સોર્સ : gstv
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે જણાવ્યું કે યુવા પેઢીને જનરેશન ઝેડ કે જનરેશન આલ્ફાને પશ્ચિમી ખ્યાલોથી ન જોવી જોઈએ. તેમણે યુવાનો માટે અલગ કૌશલ્ય વિકાસ વિભાગની રચના કરવાની જાહેરાત કરી છે.. તેમણે એક સેટેલાઇટ સિટી, આઠ નવા પેટા-જિલ્લાઓ, ખેલ મહારણ અને 50 ગંભીર બીમારીઓથી પીડાતા બાળકોને મફત તબીબી સારવાર આપવાની પણ ઘોષણા કરી છે.

