VIDEO: Gen-Zએ પોતાની તાકાત બતાવીને વિશ્વની સૌથી મોટી પાર્ટીને ઝુકાવી દીધી: અખિલેશ યાદવ
સોર્સ : gstv
વિદ્યાર્થીઓની માગ સામે સરકારની પીછેહઠ બાદ અખિલેશ યાદવે કહ્યું કે, Gen-Zએ પોતાની તાકાત બતાવીને વિશ્વની સૌથી મોટી પાર્ટીને ઝુકાવી દીધી છે. સરકારે હવે પેપર લીક ન થાય તે માટે બોધપાઠ લેવો જોઈએ અને રસ્તો શોધવો જોઈએ. આ તરફ કેજરીવાલે દેશના યુવાનોને અભિનંદન આપતાં કહ્યું કે, લોકોનો લોકશાહી પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હતો, પરંતુ આ સંઘર્ષે સરકારના અહંકારને ઝુકાવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર હવે એવી વ્યવસ્થા કરશે જેથી ભવિષ્યમાં NEET નું પેપર લીક ન થાય.

