Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Four sentenced to death in Muzaffarnagar

VIDEO: મુઝફ્ફરનગરમાં ચારને ફાંસીની સજા

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ફાસ્ટ ટ્રેક કોર્ટે વર્ષ 2011ના ચકચારી લૂંટ અને હત્યાના કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો . અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચારેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી . 15 વર્ષ જૂના આ મામલામાં પીડિત પરિવારને આખરે ન્યાય મળ્યો હતો . સરકારી વકીલે જણાવ્યું કે, આરોપીઓએ ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી અને વિરોધ કરવા પર નિર્મમ હત્યા કરી હતી. કોર્ટે આ ગુનાને રેરેસ્ટ ઓફ રેર એટલે કે અતિ દુર્લભ ગણીને આકરી સજા સંભળાવી હતી , જેનાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો 

App Store