VIDEO: ફ્લાયદુબઈ વિમાન અપહરણ નિષ્ફળ પ્રયાસ: એનઆઈએએ એન્ટી-હાઈજેકિંગ એક્ટ અને UAPA હેઠળ FIR નોંધી
સોર્સ : gstv
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ફ્લાયદુબઈના વિમાન અપહરણના નિષ્ફળ પ્રયાસ મામલે એન્ટી-હાઈજેકિંગ એક્ટ અને UAPA હેઠળ FIR નોંધી છે….૩૦ સપ્ટેમ્બરે ઓમાની સહ-પાયલોટ હમામ અલ-હમ્મામીએ કોકપિટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર છરીથી હુમલો કર્યો હતો….કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ આ તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટએ તેના મેગેઝિનમાં આ ઘટનાનું સમર્થન કર્યું છે. ગુનાની ગંભીરતા અને મોટા આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કરવા માટે NIA હવે આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

