Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Flower shower from helicopter on Kanwad Yatra in Saharanpur

VIDEO: સહારનપુરમાં કાંવડ યાત્રા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કાંવડ યાત્રા દરમિયાન કાંવડિયાઓનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું. હેલિકોપ્ટર દ્વારા યાત્રાળુઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન મેયર ડૉ. અજય કુમાર સિંહ, મ્યુનિસિપલ કમિશનર શિપુ ગિરી અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ ભારત ભૂષણ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાંવડિયાઓએ પુષ્પવર્ષા વચ્ચે ભક્તિ અને ઉત્સાહ સાથે યાત્રા આગળ વધારી હતી.

App Store