Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Floods damage roads in Rajouri

VIDEO: રાજૌરીમાં પુરથી માર્ગોને નુકશાન

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના થન્નામંડી-ડીકેજી-બુફલિયાઝ માર્ગને અચાનક આવેલા પૂરના કારણે ભારે નુકસાન થયું છે. પૂરનાં તેજ પ્રવાહથી માર્ગના કેટલાક ભાગ ધોવાઈ ગયા હોવાથી વાહનવ્યવહારને અસર પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન ની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને માર્ગને ફરી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવા યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કામગીરી શરૂ કરી છે. અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. વરસાદી માહોલને કારણે વિસ્તારમાં હજુ પણ સતર્કતા જાળવવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News