Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Flooding due to torrential rains in Pathankot

VIDEO: પઠાણકોટમાં ધોધમાર વરસાદથી જળબંબોળ

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંજાબના પઠાણકોટ શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર વરસાદ શરૂ થયો હતો. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ પડેલા આ વરસાદથી સ્થાનિક લોકોને મોટી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી .પરંતુ, આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકો સુધી પંજાબના અન્ય વિસ્તારોમાં પણ હજુ વધુ વરસાદ પડવાની સંભાવના છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News