Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Flash floods following heavy rains disrupt normal life in Arunachal Pradesh's Ki Panyor district

VIDEO : અરુણાચલ પ્રદેશના કી પન્યોર જિલ્લામાં ભારે વરસાદને પગલે આવેલા ફ્લેશ ફ્લડ ને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અરુણાચલ પ્રદેશના કી પન્યોર જિલ્લામાં ભારે વરસાદને પગલે આવેલા ફ્લેશ ફ્લડ ને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી આફતમાં ૧૫થી વધુ રહેણાંક ક્વાર્ટર્સને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પૂરના પાણી અને કાંપ ઘરોમાં ઘૂસી જવાથી લોકોને ભારે માલ-મિલકતનું નુકસાન વેઠવું પડ્યું છે. હાલમાં સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તેમજ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હોવાથી વહીવટી તંત્ર એલર્ટ પર છે.

App Store