VIDEO: આર્ટિકલ-370 હટાવ્યાંને પાંચ વર્ષ પૂર્ણ, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટ્યાના પાંચ વર્ષ 5 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યાં છે. આ ઐતિહાસિક નિર્ણય બાદ હજુ પણ જમ્મ-કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જાન માગ થઈ રહી છે. પહેલગામ હુમલા જેવા હુમલા બાદ સેના વધુ સતર્ક છે અને 5 ઓગસ્ટ પહેલા જંગલ સહિત સંવેદનશીલ વિસ્તારોમાં સેનાએ સર્ચ ઓપરેશન વધારી દીધું છે. આતંકીઓના બદઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન શરૂ છે.

