VIDEO: શ્રી રામ મંદિરના પ્રથમ સીઈઓનીની બેઠકમાં થશે પસંદગી: ચંદા ચોરીના આરોપો વચ્ચે ટ્રસ્ટનો મોટો નિર્ણય
સોર્સ : gstv
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આજે અયોધ્યામાં મળનારી મહત્વની બેઠકમાં રામ મંદિરના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારીની પસંદગી કરશે. દાન ચોરીના વિવાદ અને પૂર્વ મહાસચિવના રાજીનામા વચ્ચે યોજાઈ રહેલી આ બેઠકમાં ૫ હજાર ૫૮૫ અરજીઓમાંથી ત્રણ સંભવિત ઉમેદવારોના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે….નૃત્ય ગોપાલ દાસના નિવાસ્થાને યોજાનારી આ બેઠકમાં પસંદગી સમિતિ દ્વારા ત્રણ નામ ટ્રસ્ટ સમક્ષ રજૂ કરાશે, તેમજ બે પેનલ સભ્યો અને મહાસચિવને પણ આખરી સ્વરૂપ આપવામાં આવે તેવી પૂરી સંભાવના છે.

