Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fire breaks out on the 11th floor of a multi-storied building in Vile Parle, Mumbai, killing two, including a two-and-a-half-year-old innocent.

VIDEO: મુંબઈમાં વિલે પાર્લેમાં બહુમાળી ઈમારતના 11માં માળે આગ તાંડવ, અઢી વર્ષના માસુમ સહિત બેના મોત

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

403_MUM_BUILDING_FIRE_2 MOT_AV_PARAG

App Store

 આર્થિક રાજધાની મુંબઈમાં  વિલે પાર્લે વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઈમારતના 11મા માળે ભીષણ આગ લાગમાં બે લોકોના મોત થયા છે...આ આગમાં અઢી વર્ષના માસૂમ બાળક અને 23 વર્ષીય યુવતીનું કરૂણ મોત નીપજ્યું છે. વિલે પાર્લે સ્થિત ઈમારતના ફ્લેટ નંબર 1101 અને 1102 માં મોડી રાત્રે અચાનક ભયાનક આગ ઊઠી હતી. આશરે 4000 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા આ ફ્લેટમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, એસી યુનિટ, ફોલ્સ સિલિંગ અને ફર્નિચર આગની લપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં આખો ફ્લેટ ઝેરી ધુમાડાથી ભરાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહમત બાદ રાત્રે આશરે 1 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામા 6 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.