Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fierce encounter between police and miscreants in Hardoi

VIDEO: હરદોઈમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે ભીષણ એન્કાઉન્ટર: 50 હજારનો ઈનામી બદમાશ ઠાર, એક પોલીસ અધિકારી ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના હરદોઈમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલા ભીષણ એન્કાઉન્ટરમાં 50 હજારનો ઈનામી બદમાશ ઠાર મરાયો છે. આ ફાયરિંગ દરમિયાન એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જિલ્લા પોલીસ અધિક્ષક SP અશોક કુમાર મીનાએ ઘટનાસ્થળની મુલાકાત લઈ વિગતો આપી હતી કે, ગુનેગારને આત્મસમર્પણ કરવા જણાવાયું હતું, પરંતુ તેણે પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો હતો. વળતા પ્રહારમાં તે માર્યો ગયો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

App Store