Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : lans to set up 'Eco Park' and 'Nagar Van' in the green belt to boost eco-tourism in Ramban, J&K

VIDEO: J&Kના રામબનમાં ઇકો-ટૂરિઝમને વેગ આપવા ગ્રીન બેલ્ટમાં 'ઇકો પાર્ક' અને 'નગર વન' સ્થાપવાની યોજના ઘડાઈ

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના રામબનમાં પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પ્રદૂષણ ઘટાડવા અને ઇકો-ટૂરિઝમને વેગ આપવા માટે ગ્રીન બેલ્ટમાં 'ઇકો પાર્ક' અને 'નગર વન' સ્થાપવાની યોજના ઘડવામાં આવી છે. ચેનાબ સર્કલના વન સંરક્ષક ડો. અર્શદીપ સિંહે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ શહેરોની નજીક વન વિસ્તાર વિકસાવવામાં આવશે, જે સ્થાનિકોને શુદ્ધ હવા અને કુદરતી વાતાવરણ પૂરૂં પાડશે. આ પહેલથી પર્યાવરણીય સંતુલન જળવાશે અને પ્રવાસીઓ માટે નવા આકર્ષણો ઉભા થશે, જેનાથી સ્થાનિક રોજગારીમાં પણ વધારો થવાની અપેક્ષા છે.

App Store