Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Farmers' protest in Sirsa over power tower compensation

VIDEO: વીજ ટાવરના વળતર મુદ્દે સિરસામાં ખેડૂતોનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હરિયાણાના સિરસામાં વીજ ટાવર સ્થાપિત કરવા બદલ વળતરની માંગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન ચાર ખેડૂતો પાણીની ટાંકી પર ચઢી ગયા હતા, જેના કારણે તંત્રમાં દોડધામ મચી હતી. ખેડૂતો દ્વારા વીજ ટાવર માટે લેવામાં આવેલી જમીનનું યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી હતી. ભારતીય કિસાન યુનિયન-ચઢૂનીના પ્રમુખ ગુરનામ ચઢૂની પણ ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.

App Store