Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ex-chief minister attacked by angry mob over death in police custody in West Bengal's Halishahar

VIDEO: પશ્ચિમ બંગાળના હલિશહરમાં પોલીસ કસ્ટડી મૃત્યુ વિરુદ્ધ ગુસ્સે ભરાયેલી ભીડનો પૂર્વ મુખ્યમંત્રી પર હુમલો

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લાના હલિશહરમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા એક ટીએમસી કાર્યકર્તાના પરિવારને મળવા જઈ રહેલા પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલા પર  ભીડે અચાનક હુમલો કરી દીધો હતો. ઘટનાસ્થળે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ તેમની ગાડીને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને ગાડી પર કીચડ, પાણીની બોટલો તેમજ પગરખાં ફેંક્યા હતા. આ દરમિયાન ભીડે મમતા બેનર્જી વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા અને તેમને ચોર જેવા અપશબ્દો પણ કહ્યા હતા. વધતા જતા વિવાદ અને તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે તાત્કાલિક પોલીસ બળ પહોંચી ગયું હતું અને ભારે સુરક્ષા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રીને તે વિસ્તારમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

App Store