Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rainfall will continue in North-West India including Punjab, Haryana till August 7

VIDEO: 7 ઓગસ્ટ સુધી પંજાબ, હરિયાણા સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદનું જોર રહેશે

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય થયું છે. આગામી દિવસોમાં વરસાદ વધુ તીવ્ર બનશે. IMDએ ૭ ઓગસ્ટ સુધી હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ૩ થી ૭ ઓગસ્ટ સુધી દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી છે. ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં વાવાઝોડા, વીજળી અને ૩૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની પવનની સંભાવના છે. IMDએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

App Store