હોમ / ભારત : Evidence presented in court in Ram temple donation theft case
VIDEO: રામ મંદિર દાન ચોરી કેસમાં પુરાવા કોર્ટમાં રજૂ કરાયા
છેલ્લું અપડેટ : 10 Jul 2026
સોર્સ : gstv
અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તપાસ વધુ તેજ બની છે. તપાસ અધિકારી આશુતોષ તિવારી પુરાવા અને જરૂરી દસ્તાવેજો સાથે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટની કાર્યવાહી દરમિયાન કેસ સાથે જોડાયેલા મહત્વના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે.