VIDEO: ચૂંટણી પંચનો નિર્ણય લોકશાહી માટે કાળો દિવસ: મમતા બેનર્જી
સોર્સ : gstv
મમતા બેનરજીએ ઈસીઆઈના વચગાળાના આદેશને આકરા શબ્દોમાં ફગાવી દેતાં તેને લોકશાહીનો કાળો દિવસ ગણાવ્યો છે. તેમણે ભાજપ મુક્ત ભારતની હાકલ કરી નંદીગ્રામ અને અસમમાં કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. મમતાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ ગુરુવારે મને ફોન કર્યો હતો. હું ઈન્ડિયા ગઠબંધનમાં એકતા ઈચ્છું છું. હું નંદીગ્રામ અને અસમમાં કોંગ્રેસને મારું સમર્થન જાહેર કરું છું.

