Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ED raids minister's relative's house in Belagavi

VIDEO: બેલગાવીમાં મંત્રીના સંબંધીના ઘરે ED દરોડો

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બેલગાવીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની કાર્યવાહી ચાલી રહી છે. મંત્રી સતીશ જારકિહોળીના નજીકના સંબંધી મંજુનાથના નિવાસસ્થાને ED દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. તપાસ એજન્સીની ટીમ દ્વારા મંજુનાથના ઘરે તપાસ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. દરોડાની કાર્યવાહી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. EDની આ કાર્યવાહી કયા કેસ અથવા મામલાને લઈને કરવામાં આવી રહી છે તે અંગેની વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાનના વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News