VIDEO: કોલકાતામાં ઈડીના દરોડા: પૂર્વ મંત્રી ઈન્દ્રનીલ સેન સાથે સંકળાયેલા ૧૫ સ્થળો પર તપાસ કરાઈ
સોર્સ : gstv
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કોલકાતામાં ૧૫ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી ઈન્દ્રનીલ સેન સાથે સંકળાયેલા સ્થળો સુધી વિસ્તરેલી છે…આ તપાસ માસ આર્ટ્સ સોસાયટી દ્વારા યુનેસ્કોની માન્યતાના નામે દુર્ગા પૂજા કાર્યક્રમો યોજીને ટિકિટો વેચીને મેળવવામાં આવેલી ગુનાહિત આવક અને ભંડોળના ઉપયોગ અંગે ચાલી રહી છે. EDની ટીમ તમામ સ્થળોએથી મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવાઓ એકત્ર કરીને તપાસ કરી રહી છે.

