VIDEO: ઈડીની કડક કાર્યવાહી: પેપર લીક અને ભરતી કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસ શરૂ
સોર્સ : gstv
દેશભરમાં થયેલા પેપર લીક અને ભરતી પરીક્ષાની ગેરરીતિઓના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એજન્સીએ ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં મની લોન્ડરિંગના કેસ નોંધીને તપાસનો વ્યાપ વધાર્યો છે....તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય ઉમેદવારો પાસેથી નાણાં વસૂલી આચરવામાં આવેલા આર્થિક કૌભાંડ અને વચેટિયાઓની ભૂમિકાને ઉજાગર કરવાનો છે. ED આ ગુનાહિત આવક સાથે સંકળાયેલા મુખ્ય સૂત્રધારોની સંપત્તિ જપ્ત કરવા અને બેંક ખાતાઓની કડક તપાસ જેવા પગલાં લેશે.

