Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Disagreement over alliance with TVK in Tamil Nadu Congress: Discussion on Rahul Gandhi's name

VIDEO: તમિલનાડુ કોંગ્રેસમાં ટીવીકે સાથેના ગઠબંધનને લઈને મતભેદ: રાહુલ ગાંધીના નામ પર ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુ કોંગ્રેસમાં TVK સાથેના ગઠબંધનને લઈને આંતરિક મતભેદ સપાટી પર આવ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. સેલ્વાપરુન્થગાઈએ ગઠબંધન પર સવાલ ઉઠાવતા ૨૦૨૯ની ચૂંટણી માટે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે સહયોગીઓએ રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવું જોઈએ….બીજી તરફ, સાંસદ પ્રવીણ ચક્રવર્તીએ આ મતભેદોને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે બંને પક્ષો વચ્ચેનું ગઠબંધન સંપૂર્ણપણે અકબંધ છે. ચેન્નાઈમાં ગઠબંધન અંગે બેઠક યોજાયાના થોડા દિવસોમાં જ આ નિવેદનબાજી સામે આવી છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

App Store