Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Devotees throng Bajreshwari Temple in Kangra, Himachal Pradesh on the first day of Shardiya Navratri

VIDEO: હિમાચલ પ્રદેશના કાંગડા સ્થિત બજ્રેશ્વરી મંદિરમાં શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જામી

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હિમાચલ પ્રદેશના કાંગડા ખાતે શારદીય નવરાત્રીના પાવન પર્વના પ્રારંભે જ માતા બજ્રેશ્વરી દેવીના મંદિરે ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવરાત્રીના પહેલા જ દિવસે માં દુર્ગાના દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર મંદિર પરિસરમાં 'જય માતા દી' ના ગુંજારવ સાથે ભક્તિમય અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. શક્તિપીઠ એવા આ પૌરાણિક મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોએ કલાકો સુધી રાહ જોઈને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તંત્ર દ્વારા પણ ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી હજારોની સંખ્યામાં પહોંચેલા શ્રદ્ધાળુઓ સરળતાથી માતાજીના દર્શનનો લ્હાવો લઈ શકે

App Store