Video: મુઝફ્ફરપુરમાં ગાઢ ધુમ્મસ

સોર્સ: gstv

બિહારના મુઝફ્ફરપુરમાં ગાઢ ધુમ્મસના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાતા દૃશ્યતા ઘટી ગઈ છે. ખાસ કરીને નેશનલ હાઈવે-27 પર વાહનવ્યવહારની ગતિ ધીમી પડી હતી. ઓછી દૃશ્યતાને કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકો સાવચેતીના ભાગરૂપે હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવતા જોવા મળ્યા હતા. ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર વાહનવ્યવહાર ધીમી ગતિએ આગળ વધતો જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત