Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi Voter List Sir Controversy: Supreme Court to hear plea on Monday

VIDEO: દિલ્હી મતદાર યાદી એસઆઈઆર વિવાદ: સુપ્રીમ કોર્ટ સોમવારે કરશે અરજી પર સુનાવણી

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા દરમિયાન નામ દૂર કરવા સામે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. વકીલ પ્રશાંત ભૂષણે ચીફ જસ્ટિસ સમક્ષ આ બાબત રજૂ કરી હતી. અરજીમાં આક્ષેપ કરાયો છે કે ચૂંટણી પંચે યાદીમાંથી હટાવાયેલા અથવા નોટિસ પામેલા ૩૩ લાખ મતદારોના નામ કે કારણો જાહેર કર્યા નથી…..ડ્રાફ્ટ યાદીમાંથી ૪૭ લાખ નામ દૂર કરવા ઉપરાંત લોજિકલ ડિસ્ક્રિપેન્સી અને અનમેપ્ડ સ્ટેટસ હેઠળ નોટિસ આપવામાં આવી છે. વેબસાઇટ પર વિગતો ન હોવાથી લોકોમાં અસંતોષ છે. કોર્ટે આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે, જ્યારે અન્ય બાબતો પર મંગળવારે સુનાવણી થશે.

App Store