મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દિલ્હી કોર્ટે સીજેપી નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાને મુક્ત કરવાનો આપ્યો આદેશ

સોર્સ: gstv

કોકરોચ જનતા પાર્ટીના નેતા સૌરવ દાસ અને આશુતોષ રંકાને કોર્ટે મુક્ત કરવાનો આદેશ આપ્યા બાદ મંદિર માર્ગ પોલીસ સ્ટેશનથી તિહાર જેલમાં લાવવામાં આવ્યા હતા ...CJPના કાનૂની બાબતોના વડા રત્ના સિંહે આ નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે થોડો વિલંબ થયો હતો, પરંતુ આખરે ન્યાય મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે CJP હંમેશાં દેશના યુવાનોના હિત અને તેમના અધિકારો માટે અવાજ ઉઠાવતી રહી છે. આ મુક્તિથી CJPના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે, જોકે હજુ સુધી સત્તાવાર ઓર્ડરની નકલ મળવાની રાહ જોવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો