Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Cuban Foreign Minister, who came for the BRICS meeting, participated in a special dialogue program, also met S. Jaishankar

VIDEO: BRICS બેઠક માટે આવેલા ક્યુબાના વિદેશ મંત્રીએ વિશેષ સંવાદ કાર્યક્રમમાં લીધો હતો ભાગ, એસ. જયશંકર સાથે પણ કરી મુલાકાત

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી આવેલા ક્યુબાના વિદેશ મંત્રી બ્રુનો રોડ્રિગ્ઝ પારિલાએ એક વિશેષ સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નેશનલ કમિટી ફોર સોલિડેરિટી વિથ ક્યુબા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તેમણે ક્યુબાની વર્તમાન આર્થિક અને સામાજિક સ્થિતિ વિશે વિગતવાર વાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ક્યુબાના વિદેશ મંત્રીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં બંને દેશો વચ્ચે આરોગ્ય અને ક્ષમતા નિર્માણ ક્ષેત્રે સહયોગ વધારવા પર સહમતિ સધાઈ હતી.

App Store