Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Convoy of Amarnath pilgrims in Chanderkot

VIDEO: ચંદેરકોટમાં અમરનાથ યાત્રાળુઓનો કાફલો

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના ચંદેરકોટ ખાતેથી અમરનાથ યાત્રાનો 19મો જથ્થો ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પસાર થયો હતો . હજારો શ્રદ્ધાળુઓનો આ કાફલો કડક સુરક્ષા કવચ હેઠળ કાશ્મીર ઘાટી તરફ આગળ વધ્યો હતો . યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જમ્મુ-શ્રીગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરક્ષાદળો દ્વારા વધારાની ચોકીઓ અને સઘન પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું , જેથી તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે પવિત્ર ગુફાના દર્શને પહોંચી શકે

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News