સાંસદોની સગવડ વધી: રાજ્યસભા સાંસદોને હવે નવા ગેઝેટની સાથે આ વસ્તુઓ અપાશે, વાંચો

Rajya Sabha MPs Will Get A Range Of Gadget : કેન્દ્ર સર

સાંસદોની સગવડ વધી: રાજ્યસભા સાંસદોને હવે નવા ગેઝેટની સાથે આ વસ્તુઓ અપાશે, વાંચો

Rajya Sabha MPs Will Get A Range Of Gadget : કેન્દ્ર સરકારે રાજ્યસભાના સાંસદોને સ્માર્ટ બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સાંસદોને લેપટોપ સહિતના અનેક ગેઝેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 23 મે-2025ના રોજ એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યસભાના સભ્યોને કમ્પ્યૂટર સાધનો માટે નાણાકીય હક આપવાની યોજના હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના વિશેની માહિતી રાજ્યસભા બુલેટિનમાંથી સાંસદોને આપવામાં આવી છે.

સાંસદોને કયા કયા ગેઝેટ્સ અપાશે?

જાહેરાત
  1. ડેસ્કટોપ કમ્પ્યૂટર
  2. લેપટોપ કમ્પ્યૂટર
  3. પેન ડ્રાઇવ
  4. પ્રિંટર (ડેસ્કજેટ/લેસરજેટ/મલ્ટી-ફંક્શન/પોર્ટેબલ)
  5. સ્કેનર
  6. યુપીએસ (ફક્ત ડેસ્કટોપ સાથે)
  7. હેન્ડહેલ્ડ કોમ્યુનિકેટર/કમ્પ્યૂટર/સ્માર્ટ ફોન
  8. ડેટા ઈન્ટરનેટ કાર્ડ

આ સમાચાર શેર કરો

જાહેરાત