Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Controversy over Election Commissioner reaches Supreme Court, hearing to be held next week

VIDEO: ચૂંટણી કમિશનર મુદ્દે વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, આવતા અઠવાડિયે હાથ ધરાશે સુનાવણી

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુખ્ય ચૂંટણી કમિશનરના નિર્ણયોને લઈને ઊભા થયેલા વિવાદનો મામલો હવે  સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ કેસમાં દાખલ કરવામાં આવેલી નવી અરજી પર આવતા અઠવાડિયે સુનાવણી કરવા સહમતિ દર્શાવી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતા વાળી બેંચ સમક્ષ સીનિયર વકીલ વિકાસ સિંહે આ મુદ્દો ઉઠાવ્યો હતો. અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર દ્વારા અન્ય કમિશનરોની સંમતિ વગર એકતરફી નિર્ણયો લેવા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વકીલે દલીલ કરી હતી કે ચૂંટણી પંચ એક બહુ-સદસ્યીય સંસ્થા હોવાથી તેના નિર્ણયો સર્વસંમતિ અથવા બહુમતીથી જ લેવાવા જોઈએ. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન અંગે લેવાયેલા નિર્ણય પર પણ સવાલો ઊભા કરાયા છે.

App Store