VIDEO: કોકરોચ જનતા પાર્ટી દ્વારા સ્કૂલ ઠીક કરો અભિયાનની જાહેરાત કરાઈ
સોર્સ : gstv
કોકરોચ જનતા પાર્ટીએ સરકારી શાળાઓની દયનીય સ્થિતિ સુધારવા માટે દેશના ગામડાઓમાં રાષ્ટ્રવ્યાપી સ્કૂલ ઠીક કરો અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. CJPના સ્થાપક અભિજીત દિપકકે એક વિડિઓ સંદેશમાં જણાવ્યું હતું કે આ પહેલની શરૂઆત મહારાષ્ટ્રના હિંગોલી ગામથી કરવામાં આવશે, જ્યાં તેઓ ગામના સરપંચનો સંપર્ક કરી શાળાઓ સુધારવાની વિનંતી કરશે. તેમણે માતા-પિતાને મૂળભૂત સુવિધાઓનું સામાજિક ઓડિટ કરવા અપીલ કરી છે. દિપકકે સવાલ ઉઠાવ્યો હતો કે દેશમાં નવી સંસદ અને પીએમ હાઉસ બની શકે છે, તો ગામડાઓમાં શાળાઓ કેમ વિકસાવી શકાતી નથી...

