Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Clarification of the Election Commission amid allegations by the opposition that there were differences in the Central Election Commission

VIDEO: કેન્દ્રીયચૂંટણી પંચમાં મતભેદ હોવાના વિપક્ષના આક્ષેપો વચ્ચે ચૂંટણી પંચની સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીયચૂંટણી પંચમાં મતભેદ હોવાના વિપક્ષના આક્ષેપો વચ્ચે ચૂંટણી પંચે સત્તાવાર રીતે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે... અને કહ્યં છે કે, કેન્દ્રીચ ચૂંટણી પંચે એક સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે, જે   સ્થાપિત સંસ્થાકીય પરંપરાઓના કડક નિર્દેશો હેઠળ કાર્ય કરે છે. આ પંચ બહુસભ્યો ધરાવતી બંધારણીય સંસ્થા તરીકે કામગીરી નિભાવે છે. સંપૂર્ણ પારદર્શિતા, કાનૂની નિયમોનું પાલન અને કામકાજમાં કડક શિસ્ત સુનિશ્ચિત કરવા માટે લેખિત નોંધ, ટિપ્પણીઓ, તકનીકી સૂચનો તેમજ આંતરિક તપાસ અને સંતુલન જેવી માનક પ્રક્રિયાઓ સતત અપનાવવામાં આવે છે.   તમામ કામકાજ કાયદા અને પંચના નિર્દેશો મુજબ જ થયા છે.  

App Store