Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : CJP did not follow rules, clarification from Delhi Police

VIDEO: CJPએ નિયમોનું પાલન ન કર્યું, દિલ્હી પોલીસની સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પષ્ટતા કરી છે. દિલ્હી પોલીસનાં DCP PRO નેહા યાદવે જણાવ્યું કે અગાઉ ધર્મેન્દ્ર પ્રધાન સામેના પ્રદર્શન માટે CJPને કેટલીક શરતો સાથે મંજૂરી આપવામાં આવી હતી. જોકે, સંગઠને તે શરતોનું પાલન કર્યું ન હોવાનો પોલીસે આક્ષેપ કર્યો છે. આ જ કારણોસર આ વખતે CJPને પ્રદર્શનની પરવાનગી આપવામાં આવી નથી. દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું કે પ્રદર્શન દરમિયાન કાયદાકીય નિયમોનું પાલન કરવું જરૂરી છે.

App Store