Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Chirag Paswan's challenge, no one can stop the youth

VIDEO: ચિરાગ પાસવાનનો પડકાર, યુવાનોને કોઈ રોકી નહીં શકે

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં 10 ઓક્ટોબરે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને પગલે અનેક ટ્રેનો રદ થવાના અહેવાલો વચ્ચે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું છે. સોનીપતમાં મીડિયાના સવાલોના જવાબ આપતાં તેમણે કહ્યું કે કોઈ કેટલી ટ્રેનો રોકશે અને કેટલી કનેક્ટિવિટી બંધ કરશે? ભારતના યુવાનોને કોઈ રોકી શકે તેમ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતના યુવાનો દુનિયાને રસ્તો બતાવવાની ક્ષમતા ધરાવે છે. પાસવાને કહ્યું કે આ પ્રકારના ભ્રમ ફેલાવવાના પ્રયાસોથી યુવાનોની ક્ષમતા પર અસર નહીં પડે. તેમના નિવેદનથી આંદોલન અને ટ્રેન વ્યવસ્થાને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે.

App Store