Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Caution against unwholesome use of penicillin and antibiotics medicine

VIDEO: પેનકિલર અને એન્ટિબાયોટિક્સ દવાના બેફામ ઉપયોગથી સાવધાન

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે કે CDSCO દ્વારા પેનકિલર અને એન્ટિબાયોટિક્સ દવાના અનિયમિત ઉપયોગ અંગે ચેતવણી આપવામાં આવી છે. ડૉક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી પેનકિલર લેવાથી કિડનીને નુકસાન થઈ શકે છે અને ગંભીર સ્થિતિમાં ડાયાલિસીસની જરૂર પડી શકે છે. માથાનો દુખાવો, સાંધાનો દુખાવો કે સામાન્ય પીડા માટે જાતે દવા લેવાને બદલે સતત દુખાવો રહે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. બીજી તરફ, શરદી, ખાંસી કે સામાન્ય વાયરલ ઇન્ફેક્શનમાં જાતે એન્ટિબાયોટિક્સ લેવાનું ટાળવું જોઈએ. કઈ દવા, કેટલી માત્રામાં અને કેટલા સમય સુધી લેવી તે ડૉક્ટરની સલાહ મુજબ જ નક્કી કરવું જરૂરી છે.

App Store