Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bulldozer action in Varanasi,

VIDEO: વારાણસીમાં બુલડોઝર એક્શન,

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના વારાણસીમાં રસ્તા પહોળા કરવાની પરિયોજના અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા દાલમંડી બજારમાં બુલડોઝરની કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે. આ મામલે દશાશ્વમેધના એસીપી ડૉ. અતુલ અંજન ત્રિપાઠીએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વધુ ૧૩ ઇમારતો પર તોડી પાડવાની આખરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ ડિમોલિશન અભિયાનના અંતિમ તબક્કા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ઘટનાસ્થળે પૂરતો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

App Store