Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP's march against Congress' stand on Sir in Kannur, Kerala

VIDEO: કેરળના કન્નુરમાં SIR મુદ્દે કોંગ્રેસના વલણ સામે ભાજપની કૂચ

Timeછેલ્લું અપડેટ : 12 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરળના કન્નુરમાં મતદાર યાદીના SIR મુદ્દે ભાજપે ધારાસભ્ય ટી.ઓ. મોહનનના કાર્યાલય સુધી કૂચ યોજી હતી. ભાજપના કાર્યકરોએ SIR પ્રક્રિયાના વિરોધ અને કોંગ્રેસના વલણ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ ધારાસભ્ય પાસે રાજીનામાની માગ કરી હતી. ભાજપના કાર્યકરોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો SIR પ્રક્રિયા ખોટી હોય તો ધારાસભ્ય રાજીનામું આપવાની હિંમત બતાવે. આ દરમિયાન કાર્યકરોએ ભાજપ અને ભારત માતાના જયઘોષ પણ કર્યા હતા.

App Store